તારી અર્ધાંગિની બની તારા માં સમર્પિત થવું હતું મને
પણ જોને "રુક્મિણી" જેવા ભાગ્ય ક્યાં છે મારા!
કાશ..!તું પણ મને પ્રેમ કરતો હોત!!
પણ "રાધા" જેવા નસીબ નથી મારા...જ્યાં હું તારી પ્રિયતમાં ને તું મારો પ્રેમી હોય પછી દૂર કે પાસ અંતિમ ક્ષણો એકબીજાના નામે હોત,,,
પરંતુ નથી કમાલ કર્યો એ ભાગ્યવિધાતા એ અને
નિયતિ ને કદાચ મંજુર નથી કે તું ને હું એક થઈએ
તેથી જ પ્રિય સખીની સાથે "મીરા" બની જવાયું
ને તું 'માધવ' ની સાથે 'ગિરિધર' બની ગયો....
આ એ દરેક અધૂરાં પણ મધુરા પ્રેમ ના નામે કંઈક લખાયું છે.........-Hina