Gujarati Quote in Quotes by Bhavini shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ નથી આસપાસ ....બસ છે ભીતર માં એક ઊંડો શ્વાસ.....લાગણીઓ ના રુંધવાથી થતો એક વિચિત્ર અહેસાસ.....મારી આંખો માંથી નીકળતો મારા આંસુઓ નો ખારો સ્વાદ.......બસ કોઈ નથી આસપાસ...તમે મારા હતા નઈ અને તમેં મારા થાસો નઈ તો કેમ તમે જીવન માં આવ્યા એ એક પ્રશ્નાર્થ....બસ કોઈ નથી આસપાસ....

Gujarati Quotes by Bhavini shah : 14345
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now