પથ્થર પર પાણી પડે તો વર્ષો પછી એમાંય ખાડો પડે,પણ જ્યાં વાત સ્વીકારની આવે ત્યાં તારો અહંકાર અડો પડે.
સંબંધોમાં સ્ત્રી નું ઝૂકવું તું સાહજિક નિયમ ગણે,અને વાંક છતાં તુ જે અકકડ રહે એને તું પુરુષાત્તન ગણે.
કેવાં નિયમોછે તારી આ એજયુકેટેડ દુનિયામાં “પથ્થ”બહાર વુમન એમ્પાવરમેન્ટ ના પુજારી ઘરની વુમન ને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ગણે.
આતે કેવાં હાઇટેક યુગમાં જીવતો થયો છે તું .કોઈ ની દિકરી ને ટાઈમપાસ માં ફેરવે અને અને પત્ની માં વર્જીનીટી માંગતો થયો છે તું
@B