"ચાહત"
એ
એક અલગ અહેસાસ છે
મસ્ત જઝબાત છે
એક અમૂલ્ય સોગાત છે
દરેક વ્યક્તિની ઔકાત છે
પામર માણસ ની પણ તાકાત છે
માણસ નો માણસ પરનો વિશ્વાસ છે
વિના મૂલ્ય નો વ્યવહાર છે
બધા થી પર એવો ઉપહાર છે
ક્યારેક કોઈ નો સંહાર પણ છે
પરન્તુ તોય
ચાહત થી દરેક વ્યક્તિ નો સંસાર છે...Hina modha