આજે સવારે જ એક મોટા રાજનેતાએ તેમના ભાષણમાં જવાનોની કીલો-કીલોમાં તારીફ કરી હતી,ને સાંજ પડતા જ એક સુરક્ષાકર્મીને તેની બદલી કોઈ દુર્ગમ વિસ્તારમાં કરવામાં આવી છે તેની બદલીની અરજી મળી,બાદ સુરક્ષાકર્મીને યાદ આવ્યું કે આજે તો નેતાજીને સલામ કરવાનું ભૂલી જ ગયો'તો....