તું મને પ્રેમ કરે છે કે નહીં એ હું નથી જાણતો, પણ હું તને પ્રેમ કરું છું એ દુનિયા જાણે છે.
તને પામવા શુ કરવું પડશે મારે એ હું નથી જાણતો, પણ તને પામવા મેં શુ શુ કર્યું છે એ દુનિયા જાણે છે.
તું નહીં મળે તો મારું શું થાશે એ હું નથી જાણતો, પણ તું નહીં મળે તો શું થાશે મારું એ દુનિયા જાણે છે...... #આશિષ