*''એક સુંદર સમજણ"*
*"ઓછું"* સમજશો તો ચાલશે, પણ *"ઊંધું"* સમજશો તો નહી ચાલે સાહેબ...
*કારણ કે,*
*"અવસર" બરફ* જેવો હોય છે,
*"વિચારતા"* રહેશો ત્યાં સુધીમાં તો *"ઓગળી"* જાશે.'' જીભ પરની ઈજા" સૌથી
પહેલા રુઝાઈ છે, એવું મેડીકલ
સાયન્સ કહે છે.।
પણ.
"જીભથી થયેલી ઈજા"
જીવનભર રુઝાતી નથી એવું
અનુભવ કહે છે