આપણે બધા અવાર નવાર કહેતા હોઇએ છીએ ને કે સમય આપણી સાથે નથી...પરંતુ સમય હમેંશા મોકો અચૂક આપે એની સાથે ચાલવાનો ,,કારણ એ મોકા ના
બહાને એ પણ રાહ જોતો હોય છે આપણી.. પણ આપણે જ ક્યાંક આગળ જવા ઝનૂની બનીએ, ને ક્યાંક એટલા પાછળ રઈ જઈએ કે કાળરૂપે ચાલતા પીડાદાયક સમયખન્ડ માંથી પસાર થવું પડે છે..તેથી જ બસ સમય સાથે હાથ મિલાવી ને ચાલીએ તો કેવું રે!?
-HINA.