Gujarati Quote in Whatsapp-Status by कबीर

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી મારી વાતો-3
એક એક ડગલે વેદનાનાં વમળમાં ફસાતો જાઉં છું, આજે લાગણીઓની અધૂરપ જાણ્યો છું. અધ્ધરે તો અનેક રસ ચાખ્યા હશે પણ હજુ સુધી અધીરાઈના સ્વાદ નઈ ચાખ્યા હોય. ઝરૂખા પર રાહ જોવાની એની આદત, ને ન જાણું હું એની નજર શું શું નિહાળતી હશે? શું સાચે જ મીંટ માંડીને મારે માટે બેઠી હશે? શું આ ડગલે ને પગલે ઉઠતી ધુળની ડમરી એની જ આભા આપવા આવતી હશે?
લિ. Butter Boy

Gujarati Whatsapp-Status by कबीर : 13997
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now