તારી મારી વાતો-1
હદયનાં કોઈ ખુણે તારી જગ્યા સંઘરી રાખી છે, તારી સાથે વીતેલી એ બધી પળોની છબી જડેલી રાખી છે.તે તો હમેશા માટે સાથ છોડી જવાની પ્રથા રાખી છે,હવે તો તારા વગર મારા જીવતરની દશા પાંખી છે.તારાં સંદર્ભમાં અહીં સઘળું લખ્યું છે હવે બસ તારી યાદ સાથે જીવવાનું
ડગલું ભર્યું છે.
લિ. Butter Boy