ભલેને હોય ગર્મી,ઠંડી
કે મૂશળધાર મેહુલિયો...
ખાઇશુ અમે અથાણુ,
ચટણીને સૂકો રોટલો ....
મથશુ લઈ હાથમાં ,
દાંતરડુ,કોદાળીને પાવડો
શરમાવશુ સુરજને પણ,
પરસેવો પાડીને આપડો
પણ તોય પકવશુ અમે ધાન,
નાખી ગળામા ગાળિયો
કરજો સલામ એક એક ખેડુતને
માની માઁ ધરતીનો સાચો લાલ આપણો...
કિસાન દિવસ નિમિતે એકેએક જગતના તાત ને નમન
કિસાન નેતા ચૌધરી ચરણસિંહને વંદન એક એમના નારા સાથે
જય જવાન, જય કિસાન