વિવશતા કહું કે વૈભવતા પણ પ્રેમ માં છે કંઈક
અદ્ભૂતતા,જેમાં સામાન્ય માંથી શાયર બની જવાય ગમવા લગે બધું જ અણગમતું, થઇ જાય એજ મનમાંનીતું,જેમાં દુઃખ માં પણ થાય સુખ નો અનુભવ, તો સુખ માં તો જાણે મળી ગયું સ્વર્ગ,,આંસુ માં પણ કંઈક ઐશ્વર્ય હોય તો સ્મિત તો પ્રેમ ના રંગ માં ઓર હસીન બની જાય,પ્રેમ નો સંસાર હોય છે,ક્યારેક આવે અંતરાવ પણ તેથી જ સરસ સમજદાર વ્યક્તિનું નિર્માણ કરવા આ અમૂલ્ય પ્રેમ રૂપી નજરાણું એકવાર તો દરેક ની જિંદગીમાં આવવું જોઈએ નજર નાખવા પછી ભલે બની જઈએ મરીઝ આ પ્રેમ માં..કોઈ તબીબ તો હોય ને તરાવવા.