*ઝિંદગી તો બધા માટે એક જ છેં...*
*ફરક છે તો બસ એટલો જ કે,**કોઈ દિલ થી જીવે છે*
*અને કોઈ બીજા ના દિલ માટે જીવે છે...!!!*
᷉᷈
*યાદો* પણ કેટલી *અજીબ* હોય છે
જે સમયે *રડ્યા* હતા તે સમય ને
યાદ કરીને *હસવુ* આવે છે
અને જે સમયે *હસ્યા* હતા
*તે સમયને યાદ કરીને રડવુ આવે છે*sp
જય શ્રી કૃષ્ણ