કેમ આવી રીતે તું વર્તે છે ?
શું થયું છે કઈ સમજાતું નથી ,
કેમ આવી રીતે તું વર્તે છે ?
તારો વાંક મારો વાંકની મથામણ ,
કેમ આવી રીતે તું વર્તે છે ?
ભૂલ હશે જો સુધારીસુ સાથે ,
કેમ આવી રીતે તું વર્તે છે ?
ગેરસમજને સમજ બનાવીસુ સાથે ,
કેમ આવી રીતે તું વર્તે છે ?
તું કહે તો કુદરત સામે કરગરુ ,
કેમ આવી રીતે તું વર્તે છે ?
હવે તંતનો અંત આવે તો સારું ,
કેમ આવી રીતે તું વર્તે છે ?