અનેક વિષયો, એ વિષયોને પચાવનાર રસાળ કલમનાં માલિકો અને તેમની આગવી શૈલીમાં પીરસાવા જઈ રહેલું એક વિશિષ્ટ માસિક, ખજાનો.....
સખત સંશોધન સાથે વાચકોને કશુંક નવું આપવાના અભિગમને લીધે 'ખજાનો'ની પરિકલ્પના સાકાર થઇ ચૂકી છે. હાલ ફ્રી એડિશન સ્વરૂપે રહેલું મેગેઝીન વાંચવા અત્યારે જ નીચે ક્લિક કરો. અને હા, એક અદભુત મુસાફરીના સાક્ષી થવા જઈ રહ્યા છો, તેથી બોરિયા બિસ્તર સાથે લઇ લેજો. મેગેઝીન ગમે તો શેર કરી, પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં હોં !
http://joblessyuva.com/2017/12/17/khajano-e-magazine-1-december-2017-fir