Gujarati Quote in Shayri by Pratik Vaghela

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઇલેકશન સ્પેશયલ----

આ તારા પ્રેમ ની ચુંટણી મા......
ઉમેદવારી મે કરી....
કર્યો ખુબ પ્રચાર...
મહેનત પણ આકરી કરી.....
તુજ ને રીઝવવા ....
કર્યા રોડ શૉ આસપાસ તારી....
ને પામવા તુજને....
સભાઓ-મિટીંગો પણ દિન-રાત કરી....
ઉમેદવારી મે કરી....
થયું મતદાન પણ મુજ તરફી...
ને જોઈ પ્રતિસાદ ધારદાર ....
તૈયારી પણ જીત ની મે કરી....
જોઈ અૅકઝીટ-પૉલ મુંઝવણ મારી વધી...
આવ્યુ પરિણામ ને....
નિરાશા મુજ ને મળી....
વહેમ હતો મહેનત પર મને પણ....
ને EVM નિ કારીગરી કોઈની ફળી...
ઉમેદવારી મે કરી.... ..

- પોતાની કલમે. (

Gujarati Shayri by Pratik Vaghela : 13443
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now