દરેક કાર્ય કે કાર્યકર્તા બનો તો તેની શરુઆત સકારાત્મક positive શબ્દોથી, વિચારોથી અને વલણથી થવી લાભદાયક છે. નકારાત્મક (negetive) શબ્દો કે વિચારના સ્પંદન (vibration) ના પડઘા પણ સૂક્ષ્મરૂપે ઝીલવા પડે છે અને એની જાણ આપણને નહીં અનુભવાય. ફક્ત પરિણામ મુલવો તો ખબર પડે. અજમાવી જુઓ.