"તને જોઈ ને દિલ ને શુ રાહત થાય છે ,નથી તને ખબર પણ લાગે જાણે પુરી થઇ રહીં છે મારી ચાહત,પ્રેમ નો મહેરામણ તો હિલોળા લે છે તારી વાતો, તારી યાદો માં જ..ને હૃદય ને તો જાણે સ્પર્શી ગયો દિલ થી અદ્રશ્ય રીતે ને જેમ ધરતી આકાશ એક થઈ ક્ષિતિજ બનાવે ને બસ એવી થાય છે મારી સ્થિતિ તને જોઈને....બસ તને જોઈને"""# HINA MODHA.