Gujarati Quote in Shayri by Hetaljoshi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દયા ખાનાર મળશે અહીં.... મદદ કરનારા નહી... દોષો કાઢનાર મળશે અહીં...સમજનાર નહી... આતો દુનિયા છે, અફસોસ કરશો કોનો અહી??? આપણા જ પરાયા બનશે અહીં... અને પરાયા આપણા બનશે અહી.. આ તો રીત જ એવી કઈક છે, દુનિયા ની અહીં .... અફસોસ કરશો તો દુઃખી થશો અહીં... અને અનુભવ કરશો તો શીખી જશો અહીં...right...????

Gujarati Shayri by Hetaljoshi : 13268
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now