સારાં વ્યક્તિત્વ માટે સતત સતર્ક રહેવું જરૂરી છે. સ્વાભિમાન મૂડી છે. સંસ્કારી ભાષા એક એનું મજબુત પાસું છે. અહંકારને બાજુએ મૂકી કોઈનો અહંકાર ના ઘવાય એવી ભાષાનો ઉપયોગ એક ઉચ્ચ સ્થાન આપે છે. સંસ્કારલક્ષી પુસ્તકોનું નિયમિત વાંચન તમારા વ્યક્તિત્વને વિકસિત (personality develop) કરશે. અજમાવી જુઓ.