કેટકેટલું કેહવું છે તમને.......પણ સામે આવો તો ખબર નય કેમ ચુપ થય જવાય છે ........... દિલ કે છે કઈ દે જે દિલ માં છે........... પણ.....આંખ કહે છે જોય લે પેલા ખબર નય પછી ક્યારે જોવા મણે......બસ .....આજ દિલ ને નઝર ને સમજવા રવ છું ..,,ત્યાં ઈ કહે છે ....."સારુ તો હવે હુ જાવ???"