તુ કેમ નથી સમજતો કે હુ તને કેટલો પ્રેમ કરૂ છુ...
મને એ નથી સમજાતુ કે હુ તને કેમ પ્રેમ કરૂ છુ....
તુ કેમ નથી બોલતો કે હુ તારા માટે કેટલી કિમતી છુ....
મને એ નથી સમજાતુ કે તુ મારા માટે કેમ અનમોલ છુ....
તુ કેમ નથી માનતો કે હુ તારા હૈયાની કેટલી નજિક છુ....
મને એ નથી સમજાતુ કે તુ મારી રુહથી કેટલે દુર છુ...
તુ કેમ નથી જાણતો કે હુ જ તારી જિદગી છુ...
મને એ નથી સમજાતુ કે તુ કેમ મારી જિદગીમા વસુ છુ...