તુ તો જિવી લઇશ મારા વગર પણ મારુ શુ થશે....
વેદનાઓ તો દબાવી લઇશ તુ પણ મારી વેદનાનુ શુ થશે....
જે તને જોઇને જ મારી અંદર સમાઇ છે,તે મારા આ શ્વાસનુ શુ થશે....
રડી પણ નથી શકતી તારા ખભાના આશરા વગર....
અડી પણ નથી શકતી તને રડયા વગર...
તુ તો વહી જઇશ આગળ સમય સાથે,પણ મારુ પાછળ એકલુ ચાલવાનુ શુ થશે...