Joint Family Vs. Nuclear family
Nuclear family no gatherings ને joint family
સાવ જલ્સા હી જલ્સા, ના સાવ એવું પણ હોતું નથી બેય પોતપોતાના પક્ષે સબળ છે. પણ વાત તો આપણે આ બન્નેમાંથી કોણ વધારે સારુ છે તેની છે તો હું એટલું જરૂર કહીશ કે સંયુક્ત કુટુંબની અલગ જ મજા છે સામે પક્ષે nuclear family એટલે ઝંઝટ વિનાનું જીવન, સાદગી, શાંતિ તથા સ્વૈચ્છિક જીવન. Joint Family એટલે ત્યાગ, વિવેક અને વાત્સલ્યથી ભરેલું જીવન. શબ્દો ટુકા પડશે બન્ને માટેની દલીલ કરવા.
તમારો અભિપ્રાય જરૂર આપજો
લિ. Butter Boy