આગમન થયું આપનું .....આનંદ જ આનંદ.....અમારી અમથી...અમસ્તી...આટલીક મસ્તી....આપનાં આગમન થી બની અધ્ ધધ્......અરે...આમ...જ....આવી...અમનેં...મળ્યાં.... વગર આહટે....છેવટે...આવી જ ગયા આપ..આપ કોણ?આપણાં સૌનાં અનંત વ્હાલા....આપણાં પોતાનાં ....ડિયરેસ્ટ ...આપણાં ચાર્મીંગ ભાઈ .....રવિવાર.