તારી નાની અમથી વાતો માં ખુશી મને મળે છે..
તારો સંગાથ મને ગમે છે..
તારા અવનવા નખરાઓ મને જોવા ગમે છે..
તારો સંગાથ મને ગમે છે..
તારું નાની અમથી વાતમાં રિસાઈ જવું મને કનળે છે..
તારો સંગાથ મને ગમે છે..
તારા શબ્દો ની મધુરતાં માણવી ગમે છે..
તારો સંગાથ મને ગમે છે..
તારા હૈયા માં મારુ નામ કોતરવું ગમે છે..
તારો સંગાથ મને ગમે છે..
તારા પ્રણય ને પામવાની કોશિશ માં આવતી દુવિધા મને સતાવે છે..
તારો સંગાથ મને ગમે છે..