મારે કોઈ સ્વર્ગના સુખ કે મોક્ષ નથી જોઈતો કેમ કે ત્યાં પછી કૃષ્ણ નહીં હોય..મારે તો દરેક વખતે અહીં આ જ ધરતી પર આવવું છે ભલેને અહીં અસહ્ય દુઃખ અને પીડા હોય. મને તો કૃષ્ણ અહીં જ મળ્યો છે. અને જ્યાં મારો કૃષ્ણ ત્યાં જ સ્વર્ગ અને એ જ મારો મોક્ષ..!!
- નરસિંહ મહેતા અને હું પણ.