ફૂલ દરેક સીઝનમાં ખીલે છે,
તેના વિવિધ સ્વરૂપો છે.
કેટલાકને તેના પ્રેમની ગુલાબીતા મળે છે,
તો કેટલાક ને પીડા ના આંસુ.
ક્યારેક આંખના પલકામાં જ પ્રેમ મળી જાય છે,
પરંતુ ક્યારેક લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.
વ્યક્તિ ને જે ગમે તે મળી જાય તો
બહું સુંદર છે પ્રેમ,
અને જો ના મળે તો ક્રૂર પણ ઘણું છે.