Gujarati Quote in Story by Jatinkpatel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

........... મોજીલી સવાર.........

આજે તો સવારે રાજકોટ જવાનું હતું એટલે વહેલું ઉઠવા માટે રાતે જ નક્કી કરી નાખ્યું,સુતા પહેલા જ ફિક્સ કરી નાખ્યું કે કાલે સાડા છ વાગે ઉઠી જવાનું.પણ સવાર માં ઉઠવું બધા ને ગમતું હશે પણ એ લિસ્ટમાં આપણું નામ ના આવે,
ને સવાર પડ્યું ધીમો ધીમો ફેન લગભગ એક નમ્બર પર ફરતો હશે ને બ્લેન્કેટ અંદર થોડી ઠંડી લાગી રહી હતી ને એ ફેન ના લીધે જ બ્લેન્કેટ ની અંદર સુઈ રેવા ની મજા આવતી તી...પણ ઉઠવા નું તો પાક્કું હતું એટલે કોઈ વીચાર કર્યા વગર મન ને સમજાવી ફાઇનલ ઉઠી જ ગયો.

Gujarati Story by Jatinkpatel : 12669
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now