Gujarati Quote in Hiku by कबीर

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થંભી ગઈ છે કલમ મારી,
લવારી લાગે છે લખાણ મારૂં,
વમળમાં ફસાયા વિચારો મારાં,
સળગતા શબ્દો સાધારણ બન્યાં,
અસરકારક અર્થ અંતે અકારણ બન્યો,
કદરદાન કલમની કેળવણી કાગળ બની,
ચિંતનમાં આવેલી ચંચળતા ચિંતારૂપ બની.
લિ. Butter Boy

Gujarati Hiku by कबीर : 12665
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now