પે્મ ની પરિભાષા.....શું? આવું જ થાય પે્મ માં...,,,?? જે આખો માં હોય છે,પણ સામે હોતો નથી?? જે હદય માં હોય છે,પાસે હોતો નથી?? જે સ્પર્શ માં હોય છે,પણ અનુભવ માં હોતો નથી?? આવી, વિરહ વેદના હોય છે કોઈ ના પે્મ માં...??? જેને પામવની ખુશી પણ હોય છે,અને તેના થી દુર થઇ જવા નો ડર પણ..? શું આવું જ થાય છે પે્મ માં...,,,?