વાટકી ભરી શીરો સામે પડેલો અને વિચાર આવ્યો કે તેમા રવો, કાજુ, બદામ બધાની હાજરી સ્પષ્ટ નજરે પડતી' હતી.
પણ, જેને લીધે શીરો મીઠો લગતો' હતો તે સાકર ક્યાં'ય દેખાઇ નહીં.....
કેટલાંક માણસો કોઇકના જીવનમાં આવા જ હોય છે, જે દેખાતા નથી છતાં'ય તેમને લીધે મીઠાશ છે.
- હેત વૈષ્ણવ