આ તારા હલ્કા ફુલ્કા ઊડતા સ્પર્શ થી અડી રહી છે સૂર્યમુખી ના ફૂલ જેવી આ બપોર નવેમ્બર ની
આવી ને જતી રહી ઋતુ ઓ પણ વરસો થી પણ આવી બપોર ક્યારેય નહીં આવી
એ મૃગજળ ના પાણી જેવી
શરદી ની એ શામ જેવી
જે હમેશા વસેલી રહે આંખો માં, વાતો માં ,ગીતો માં
ભીના વાળ મા વિખરાયેલા છે થાકેલા એ પંખ
સોના ના એ હંસો જેવી ધૂપ આ નવેમ્બર ની.