મિસ્ટર નેતા કરે છે વોટ-વોટ, ફેરવે છે હવે નોટ-નોટ,
મિસ્ટર નેતા કરે છે ખોટ-ખોટ, ફેરવે છે હવે નોટ-નોટ,
મિસ્ટર નેતા ફરે છે ગોડ-ગોડ, ફેરવે છે હવે નોટ-નોટ,
મિસ્ટર નેતા ફરે છે ટિપ-ટોપ, ફેરવે છે હવે નોટ-નોટ,
મિસ્ટર નેતા બકે છે ટકા-ટક, ફેરવે છે હવે નોટ-નોટ,
મિસ્ટર નેતા બકે છે ફટા-ફટ, ફેરવે છે હવે નોટ-નોટ,
મિસ્ટર નેતા જમે છે ચટ-પટ, ફેરવે છે હવે નોટ-નોટ,
મિસ્ટર નેતા જમે છે ઘર-ઘર, ફેરવે છે હવે નોટ-નોટ,
મિસ્ટર નેતા ખર્ચે છે અઢળક, ફેરવે છે હવે નોટ-નોટ,
મિસ્ટર નેતા કરે છે વોટ-વોટ, ફેરવે છે હવે નોટ-નોટ.
લિ.Boy