લોકો કહે છે કે કામ કરવા ના બે રસ્તા છે ,
1.ગમતુ કામ કરો અથવા
2.કામ ને ગમતું કરો
પણ લોકો એ કેમ ભૂલી જાય છે કે ગમતુ કામ કરવામા જે ખુશી છે એ કામ ને ગમતું કરવાથી કદી મળી નથી અને મળવાની પણ નથી. Be Happy Always because choice is yours, no one can forces you to Chang yourself.