કચ્છ માં રહેતા લોકો માટે' માતાના મઢ 'એ કોઈ નવો શબ્દ નથી . હજારો લોકો ત્યાં સુધીની પદયાત્રા કરવાનો અનોખો લાભ મેળવે છે . આ વર્ષે અમારા ગ્રૂપને આ યાત્રા કરવાનો લાભ મળ્યો તો એના વિશે લખ્યું છે....... નામ - 'માતાના મઢની પદયાત્રા' વિભાગ- ' ટ્રાવેલ એન્ડ એડવેન્ચર' BY - HARSH MEHTA