વર્ક વ્હાઇલ યુ વર્ક, પ્લે વ્હાઇલ યુ પ્લે. કામ કરતી વખતે કામ કરો અને મજા કરતી વખતે મજા.
જાતને પેમ્પર કરવાની મજા પણ માણવી જોઇએ. તમે તમારું ગમતું કંઇ જ ન કરતા હોવ તો માનજો કે તમે તમારી જાત સાથે વધુ પડતા કઠોર છો.
એટલા બધા બીઝી ન થઇ જાવ કે તમારી પાસે તમારા માટે અને તમારા લોકો માટે સમય જ ન રહે.
-- ચાંદની