એક તારી જ પ્રેરણા છે જે મારાં અસ્તિત્વની સાક્ષી પૂરે છે,બાકી આ સંજોગો ને કયાં કોઈનાં અસ્તિત્વ સાથે સબંધ હોય છે, એ તો બસ નિરંતર બદલાઇ રહે છે. એને તો ન કોઈ સાથેનાં ભાવ કે ભેદભાવના બંધનોમાં રહે છે, નથી કયારેય કોઈને તરછોડી મૂકે છે. એ તો તારૂં વિશ્વાસરૂપી બિજ હતું, જેને મને ઝઝુમવાની તાકાત આપી.
લિ. Butter Boy