જીવનમાં બંને પ્રકારના *મિત્ર* બનાવવા,
એક *શ્રી કૃષ્ણ* જેવા,
જે તમારા માટે લડે નહીં,
પરંતુ એ *'સુનિશ્ચિત'* કરે કે
જીત તમારી જ થાય,
અને બીજા. *'કર્ણ'* જેવા, જે તમારા માટે ત્યારે પણ લડે,
જ્યારે *સ્વયં ઇશ્વર* તમારી સામે હોય.
*જય શ્રી કૃષ્ણ*...
good morning