તું કર બીજા ને પ્રેમ એ તારી ચોઇસ છે..
હું તો ફક્ત તને ચાહીશ એ મારી ચોઇસ છે..
તું કર બીજા ની તારીફ એ તારી ચોઇસ છે..
હું તો તારા જ ગુણગાન ગાઇસ એ મારી ચોઇસ છે..
તું ખુશ થા બીજા ની ખુશી જોઈને એ તારી ચોઇસ છે..
હું તો તારી છબી જોઈને મલકાઈશ એ મારી ચોઇસ છે..