કેમ થઇ રહ્યો છું તને જોવા આટલો અધીરો એનો જવાબ કોણ આપશે..
કેમ છે મને તારી આટલી ચિંતા એનો જવાબ કોણ આપશે..
કેમ તારા અવગણવા છતાં તારી પાસે આવું છું એનો જવાબ કોણ આપશે..
કેમ તારી બીજા માટે ની પ્રીત જોવા છતાં તને કરું છું પ્રેમ એનો જવાબ કોણ આપશે...
મનમાં ઉઠી રહેલા આ સવાલો ના જવાબ કોણ આપશે...