રાધા-કૃષ્ણ જેવી મૈત્રી હતી અમારા બેય ની, એ તો અજાણ જ હતી સાથે હું પણ અજાણ હતો, આ સમયની કેડી પર કોઈ રૂકમણીની જેમ મારી વાટ જોઈ રહયું હતું, ઉત્તર તો મારે આપવાનો હતો. સઘળી હકિકત જાણી એને(રૂકમણી) પ્રત્યુતર આપ્યો, રાધા અને કૃષ્ણના મિલન માટે આ ભવ રૂકમણી રાધા બનશે,
અને હું એની અશ્રુધારા જોતો રહ્યો.
લિ. Butter Boy