તુ ભલે એમ કહે કે મારા જેવુ લખતા તને નથી આવડતું પણ મારા કરતા સારુ જીવતા તને આવડે છે મારા કરતા સારો પ્રેમ કરતા આવડે છે. તુ તો મારા માટે એક લેસન છે,
જીવવા માટે નું પ્રેમ કરવા માટે નું અને તારા થી આ દુનિયા મા મારુ વિશેષ કોઈ નથી.

Gujarati Blog by Mehul Dusane : 1151

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now