*10 ડોક્ટર, 5 ઈન્જીનીયર, અને 1 શિક્ષક હેલીકોપ્ટર ની રસ્સી પર લટક્યા હતા.*
પાયલોટ - વજન વધારે છે. એક વ્યક્તિએ રસ્સી છોડવી પડશે.
શિક્ષકે કહ્યુ આ કુરબાની અમે આપીશુ. કેમકે અમે શિક્ષક છીએ.
પાડો તાડી...
બધા ડોક્ટરો અને ઈન્જીનીયરો તાડી પાડવા લાગ્યા.
વજન આપોઆપ જ ઓછું થઈ ગયું.
MORAL: ડોક્ટર બનો કે ઈન્જીનીયર *ગુરૂ તો આખિર ગુરૂ હી હોતા હે.*
.. નવુ છે ફેલાવી દો...
*Always respect your teacher.*