લોકો ને તમારી મહેનત,પરીશ્રમ અને લગન નથી ગમતુ..આ વસ્તુ ઉપર સતત ટોક્યા જ કરછે બધા પણ, સાહેબ એટલુ યાદ રાખજો જયારે તમે સફળતા મેળવશો ને ત્યારે બધુ બદલાઈ જાશે..કયારેક ભેગા ભણ્યા હસુ ને કયારેય ફોન નય કર્યો હોય એવા લોકો પણ કે છે યાદ છે આપણે ભેગા ભણતા ને..અલાણુ ને મલાણુ..100 ફોન આવા આવછે....પણ એટલુ યાદ રાખજો કે સફળતા મળયા પછી કોન કેવુ છે એ સમજવા મા ઘણી વાર લાગી જાશે કેમ કે તયારે બધા સારુ જ દેખાઙવાનુ કરશે...તો હાલ જ સમય છે કોણ કેવુ તે જોવાની..K'D