બધા મારી જાત ઉપર હસે છે,પાગલ ગણે છે અમુક લોકો નજીક આવી પુછે છે અલ્યા તુ આ શુ કરે છે?...શુ તારી મંજીલ છે..પણ આપણી મંજીલ એના મગજ બાર ની હોય તો હસવા લાગે છે.. પણ એને હુ શબ્દો મા કશુ ના જવાબ આપી શકુ,કેમ કે તેનો સમય નથી, પણ હા હળવે ક થી માત્ર એટલુ કહુ કે તમારી બધી વાતોનો જવાબ ફકત સમય જ આપશે -સમય થી મોટુ કશુ જ નથી