એક મોકો તો આપો મારા પ્રેમને હુ સાબિત કરી શકુ....
તમનેય ખબર પડશે કારણ મારુ તમને આમ
અવિરત ચાહવાનુ....
જીતી ને પણ હારી છુ હુ તમને....
નામ તો આપો આ નફરતના સંબંધનુ....
નજર મારી, ઘણી જ નસીબદાર છે....
નસીબ તો એનુ જ છે રોજ તમને અડવાનુ...
ધડકન મારી જાણે ફરી ધડકી ઊઠે છે...
નામ પડતા જ તમારુ.....
યાદ કરવાની જરુરત નથી તમને...
કેમકે કામ થતુ જ નથી તમને ભુલવાનુ....