Chapter 2
શિકાર
......................
રાજસ્થાનના સુક્કાભઠ્ઠ પ્રદેશ નો ઉનાળો એટલે તમે રીતસર શેકાઈ જાવ....ધૂળના ગોટે ગોટા ઉડતા દેખાય.....ઝાડ પાન નામે અંગ્રેજી બાવળના ઠૂંઠા એક્કલ-દોક્કલ જો -વા મળે ઉજ્જડ વેરાન વગડો ગરમ લૂથી ઘૂઘવતો હોય...
ચામડી ને દઝાડી નાંખતી ગરમીમાં પણ એ શિકાર જવાનું ચૂકતો નહી..શિકારનો એને જબરો શોખ....માથાભારે એટલે એ કોઈને ગાંઠતો નઈ.. નિર્દોષ અને ભોળા જાનવરોને હણવાની ધેલછા ઘણાં ખરાં જીવદયા પ્રેમી લોકોને ખૂંચતી.પણ એને રોકવાની કોઈનામાં હિંમત ન હતી..
સાંજના પાંચ વાગ્યા હતા.. વાતાવર