સાથ તમારો છુટી ગયો વાત વાતમા...
ભુલાઇ ગઇ હુ આમ વાત વાતમા....
શોધુ છુ નવો રસ્તો આ જુના સંબંધને જોડવા..
પણ જણાવવાનુ ભુલી ગઇ હુ તમને વાત વાતમા....
પ્રેમ મારો અને તમારો છે સદીઓ જુનો...
પણ એ સદીઓ ભુલાઇ રહી છે વાત વાતમા...
રાઝ ની વાત 'હતી ' ,હુ તમારી પ્રેમિકા 'હતી'...
પણ દુનિયા કહે છે એ કહાની મને વાત વાતમા...