શરીર સ્વસ્થ હોય, ત્યારે
બધાં સકારાત્મક વાતો કરી શકે છે,
પણ સાહેબ સાચી હિંમત એ લોકોમાં
હોય છે જેમનું શરીર સ્વસ્થ નથી
છતાં નબળા શરીર સાથે જે વ્યક્તિઓ
જીવનને આનંદ અને સંતોષ સાથે
કોઈ ફરિયાદ વગર જીવે છે.

Gujarati Motivational by Gautam Patel : 112041408

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now